Skip to main content

આકર્ષક ફિગરને લીધે પુરી દુનિયાભરમાં ફેમસ છે ગુજરાતની આ અભિનેત્રી, 10 PHOTOS જોઈને મોંમાથી નીકળી જશે Wow!

 તમારા શરીરમાં આગ લાગી જશે એવું ફિગર છે, જુઓ 10 તસવીરો

આપણે ઘણી એવી બૉલીવુડ એક્ટ્રેસને જોઈ છે ખૂબસૂરતીની ચર્ચા મીડિયા જગતમાં હંમેશા રહે છે.પરંતુ આજે અમે તમને એક એવી એક્ટ્રેસ વિષે જણાવીશું કે જે ભારતની બહુજ હોટ, સુંદર એક્ટ્રેસ અને મોડેલ છે.

આજે આપણે વાત કરીશું ટિક્ટોક કવિન અને મોડેલ અંકિતા દવે વિષે.અંકિત દવે ગુજરાતના રાજકોટની સૌથી લોકપ્રિય અભિનેત્રી પૈકી એક છે. આજે અંકિતા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વીટર જેવા સોશિયલ મીડિયા કારણે એક સેલિબ્રિટીના રૂપ લોકપ્રિય થઇ ગઈ છે.

અંકિતા મૂળ ગુજરાતના રાજકોટની છે. પરંતુ ફિલ્મી કરિયરને આગળ વધારવા માટે મહારાષ્ટ્ર ચાલી ગઈ હતી.અંકિતાએ મુંબઈની વિશ્વ વિધાલયમાંથી તેનું ભણતર પૂરું કર્યું હતું. અંકિતાએ તેની કરિયરની શરૂઆત મોડેલિંગથી કરી હતી.

અંકિતા તેની ફેસબુક પ્રોફાઈલ પર વધારેફોલોઇંગ અને એંગેજમેન્ટ માટે જાણીતી છે.અંકિતાના ફેસબુક પર 20 હજાર ફોલોઅર છે તો ફેસબુક પર 998000 ફોલોઅર છે. થોડા સમય પહેલા અંકિતાના નામથી એક વિડીયો વાયરલ થયો હતો, જેના કારણે ઇન્ટરનેટ પર તેને સૌથી વધુ સર્ચ કરવામાં આવી હતી.

તેના કારણે જ અંકિતની ફેન ફોલોઇંગ વધી ગઈ છે. અંકિતને બાળપણથી જ તેની અભિનય કેરિયરને લઈને બહુજ ગંભીર હતી.આજે અંકિત ગુજરાતીની એક પ્રસિદ્ધ એક્ટ્રેસ છે. અંકિત તેના હોટ અને બોલ્ડ અવતારને કારણે ખુબ જ પ્રસિદ્ધિ થઇ છે.

અંકિતની અંગત જિંદગીની વાત કરવામાં આવે તો તેનો જન્મ બ્રાહ્મણ પરિવારમાં થયો છે.

અંકિતાની સૌથી વધુ નજીક હોય તો તેની માતા સોનલ દવે છે. અંકિતાને ડાન્સિંગનો શોખ હોય તેને સારું નૃત્ય પણ આવડે છે.

અંકિતાનું ફિગર 36-28-36 એટલેકે પર્ફેક્ટ સાઇઝનું છે. અંકિતાએ 2 ટેટુ કરાવ્યા છે. જેમાં એક ખભે છે તો બીજું ટેટુ કાંડા પર છે.

અંકિતાની લોકપ્રિયતા તેના સની આર્ય સાથેના પહેલા ગીત રિશ્તા હો એસાથી થઇ હતી. અંકિતાએ તેનું પ્રથમ વીડિયો ગીત સની આર્ય સાથે કર્યું હતું.

રાજકોટની સ્ટાર અંકિતા દવે ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યૂ કરી શકે છે. અંકિતા દવે ગુજરાતી ફિલ્મ જોકરથી ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરી શકે છે.

બોલ્ડનેશ અને પરફેક્ટ દેખાવના કારણે અંકિતા દવે સોશિયલ મીડિયા સેન્સેશન બની છે.

ગુજરાતી ફિલ્મોની સાથે આ વર્ષે બોલીવૂડમાં પણ ડેબ્યૂ કરવા જઈ રહી છે અંકિતા. વ્હાઈટ ટોપમાં ગોલ્ડ જ્વેલરીમાં અંકિતા દવે

ગોલ્ડ ટોપ અને વ્હાઈટ ફ્લાવર લેંઘામાં પરી જેવી લાગે છે અંકિતા. 2 ટેટૂ પૈકી અંકિતાએ એક ટેટૂ બેક પર કરાવ્યુ છે જ્યારે બીજૂ હેન્ડમાં. રેડ સ્પોર્ટ્સ બ્રા લૂકમાં ટેટૂ શૉ ઓફ અભિનેત્રી અંકિતા દવે બોલીવૂડ ઇન્ડસ્ટ્રીના સિતારા સાથે પણ ઘણી વાર જોવા મળી છે.

તમને જાણવી દઈએ કે અભિનેત્રી અંકિતા દવેનો જન્મ બ્રાહ્મણ પરિવારમાં થયો. તે પોતાની મમ્મી સોનલ દવે સાથે ખૂબ જ ક્લોઝ છે. આ અભિનેત્રી મોડલનો જન્મ ગુજરાતના રાજકોટ શહેરમાં થયો છે અને તેણે માત્ર ગુજરાતમાં નહીં પણ બોલીવુડમાં પણ ઘણાં એક્ટર્સ સાથે કામ કર્યું છે

અટલું જ નહીં સોશિયલ મીડિયા પર આ અભિનેત્રીના લાખો ફોલોવર્સ છે અને તે પોતાના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક અકાઉન્ટથી ખૂબ જ લોકપ્રિય બની છે. આ અભિનેત્રીને એક નાનો બ્રધર પણ છે. આ અભિનેત્રીનો હોટ અને બોલ્ડ અવતાર ખૂબ જ લોકપ્રિય બન્યો છે

Comments

Popular posts from this blog

Privacy Policy for Gallery - Photo View

Privacy Policy for Gallery - Photo View  Introduction Welcome to the Privacy Policy for Photo View. This document outlines the practices and policies governing the collection, use, and protection of your information when you use our mobile application. Please take the time to read this policy carefully to understand how we handle your data. By accessing or using the Gallery app, you consent to the practices described in this Privacy Policy. Integration of Firebase SDK The Gallery app integrates the Firebase SDK, a mobile and web application development platform provided by Google. Firebase includes various services that help us improve the functionality and user experience of our app. The following outlines how Firebase collects and uses data: Analytics : Firebase Analytics is used to collect and analyze app usage data. This includes information such as the number of users, sessions, and user interactions within the app. Collected data is used to understand user behavior, optimize ...

Terms of Use

  Terms of Use  Please read these Terms of Service (“Terms”, “Terms of Service”) carefully before using the https://oobapaaanewsjo.blogspot.com/ website (the “Service”) operated by https://oobapaaanewsjo.blogspot.com/ (“us”, “we”, or “our”). General Your access to and use of the Service is conditioned on your acceptance of and compliance with these Terms. These Terms apply to all visitors, users and others who access or use the Service. By accessing or using the Service you agree to be bound by these Terms. If you disagree with any part of the terms then you may not access the Service. Links To Other Web Sites Our Service may contain links to third-party web sites or services that are not owned or controlled by https://oobapaaanewsjo.blogspot.com/ https://oobapaaanewsjo.blogspot.com/ has no control over and assumes no responsibility for, the content, privacy policies, or practices of any third-party web sites or services. You further acknowledge and agree that https://oobapaaa...

રાશિફળ ૨૭ ડિસેમ્બર : ૫ રાશિઓ માટે ફાયદાકારક સાબિત થશે રવિવાર, ગુડ ન્યુઝ મળી શકે છે

  મેષ રાશિ તમારા મિત્રો દ્વારા તમને ખાસ લોકોનો પરિચય થશે, જે આગળ જતાં તમારા માટે ફાયદાકારક નીવડશે. વિવાહિત નવી યુવકોને આજે પોતાના સાસરા પક્ષ દ્વારા કોઈ મોટી આર્થિક સહાયતા કે ગિફ્ટ પ્રાપ્ત થઇ શકે છે. ધંધા કે નોકરીમાં કંઈ સારું થવાના યોગ થઈ શકે છે. કોઈ ખાસ બાબતને લઈને પરિવાર સાથે વાતચીત થઈ શકે છે. મનોરંજન અને સુખ સુવિધાના સાધનો પર જરૂરતથી વધારે ખર્ચ ન કરવો. વૃષભ રાશિ સ્વાસ્થ્ય ઉપર મોટો ખર્ચ થઈ શકે છે, સાવધાની રાખો. એવા સંકેતો છે કે આજના દિવસે કરેલી ખરીદી તમને લાભદાયી નીવડશે. નોકરી વાળા જાતકોને આજે કામમાં વધારે મન નહીં લાગે. આજે તમને ઘણો અસંતોષ વર્તાશે. જો તમને તમારા હકની બઢતી નથી મળી રહી તો નોકરી બદલવાનો વિકલ્પ તમારી પાસે છે. સાંજના સમયે સારા સમાચાર મળી શકે છે. જોખમી અને જમાનતનાં કાર્યોને ટાળો. મિથુન રાશિ આર્થિક સ્થિતિમાં સુધારો આવશે પણ સાથે જ ખર્ચ પણ વધશે. નકામા વાદ-વિવાદથી પરિવારમાં તણાવનું વાતાવરણ બની શકે છે. વાણી ઉપર અંકુશ રાખવો. થોડી જવાબદારીઓ અને જરૂરી કામ પણ તમારે પૂરા કરવા પડશે. પોતાના આપેલા વાયદાઓને પૂરા કરો. પાછલા ઘણા દિવસોથી કોઈ નવું કાર્ય શરૂ કરવા જઈ રહ્યા હતા તે આજના દિવ...