આ દેશની છોકરીઓ પોતાના અંડર ગારમેન્ટમાં રાખે છે ચમચી, કારણ જાણીને તમે પણ કહેશો આપણા દેશમાં પણ આ હોવું જોઈએ
આજે મોટાભાગના દેશો મહિલાઓની સુરક્ષાને લઈને ચિંતિત છે. આપણા દેશમાં પણ થોડા થોડા દિવસે baratkal અને છેડતીની ઘટનાઓ અવાર-નવાર બનતી જોવા મળે છે. બીજા દેશોમાં પણ મહિલાઓની તસ્કરીને લઈને ઘણા જ કિસ્સાઓ સામે આવે છે, પૈસાના કારણે મહિલાઓના સોદા પણ ઠેર ઠેર થતા જોવા મળે છે. ઘણી જગ્યાઓએ તો મહિલાને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ થઇ ગયું છે તો વળી ઘણા અમિર દેશના લોકો ગરીબ દેશની મહિલાઓને લગ્નની લાલચ આપી પોતાના દેશમાં લઇ આવે છે અને પોતાનો શોખ પૂરો થતા આવી મહિલાઓને dhdnama પણ ધકેલી દેતા હોય છે અને તે ત્યાંથી છટકી પણ નથી શકતી. અરબ દેશના અમિર વ્યક્તિઓ દ્વારા ગરીબ દેશની છોકરીઓ સાથે લગ્ન કરી અને તેને પોતાના દેશમાં વેશ્વૃત્તિના ધંધામાં ધકેલી દેવાની ઘટનાઓ આજે જગ જાહેર છે. આવી મહિલાઓને તેમના દેશમાં લાવી અને નજર કેદ કરી દેવામાં આવતી હતી જેના કારણે તે પોતાની ફરિયાદ પણ કોઈને કરી શકતી કે ના ત્યાંથી ભાગી શકે તેમ હતી, લગ્ન કરવા માટે અમીર દેશના લોકો છોકરીના માતા-પિતાને મોટી રકમ પણ આપતા હતા. હામાન થોડા સમય પહેલા જ પાકિસ્તાનમાંથી પણ આવા કિસ્સા સામે આવ્યા હતા જેમાં ચીનના કેટલાક અમીર લોકો દ્વારા પાકિસ્તાનની ગરીબ છોકરીઓ...