આ સ્ત્રીને સંતોષ જ નહોતો મળતો પછી એક દિવસ ખરાબ લતને લીધે એવું થયું કે…
ઘણા લોકોને અજીબોગરીબ આદતો લાગી ગઈ હોય છે અને આ આદત એટલે કે લત એવી વસ્તુ છે જે છોડવું બહુ જ મુશ્કેલ છે. આપણને પણ કોઈને કોઈ લત તો અવશ્ય લાગી જ હશે. યોગ્ય સમયે ચાની જરૂર પડવી એ પણ એક લત જ છે.
પરંતુ આજે અમે તમને એક મહિલાની એવી લતની વાત કરવાના છીએ જે સાંભળીને તમે પણ હેરાન રહી જશો, અને આ વાતની કબૂલાત ખુદ મહિલાએ જ કરી છે કે તેને દિવસમાં 5 થી 6 વખત આનંદ njoy બાદ પણ પૂરતો સતોષ મળતો નહોતો અને દિવસેને દિવસે તેની ઈચ્છાઓ વધતી ગઈ તેના કારણે જ તેનું જીવન પણ બરબાદ થઇ ગયું.
એક ન્યુઝ ચેનલને આપેલા ટીવી ઇન્ટરવ્યૂમાં આ મહિલાએ પોતાનું દુઃખ દુનિયા સમક્ષ રજુ કર્યું હતું. મહિલાએ જણાવ્યું હતું કે કેવી રીતે વધારે પડતાસંબંધના કારણે તેનું જીવન બરબાદ થઇ ગયું, તે પોતાના જ કંટ્રોલની બહાર નીકળતી ગઈ અને તેનું ખરાબ પરિણામ પણ ભોગવવું પડ્યું. ઇંગ્લેન્ડની આ મહિલા રેબેકા છે તેને ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે: “એક સમય એવો હતો કે તેને દિવસમાં પાંચ વખત સંબંધ પર પણ પૂરો સંતોષ નહોતો મળતો, સવારે ઉઠતા જ મારા મનમાં પહેલા સંબંધનો જ વિચાર આવતો. હું કેટલા પણ પ્રયત્નો કરું છતાં પણ મારા દિમાગમાં આજ વાત ચાલતી જેનાથી હું સમગ્ર રીતે પાગલ બની ગઈ હતી.”
આદતના કારણે સંબંધ પણ તૂટ્યો: રેબેકાના જણાવ્યા અનુસાર તેને આ સમસ્યા ડિપ્રેશનની સારવાર દરમિયાન થઇ હતી. 2014માં તે આ સમસ્યાથી પીડિત હતી. તેના પાર્ટનરને શરૂઆતમાં તો વધતી ઈચ્છાથી કોઈ તકલીફ નહોતી પરંતુ દિવસેને દિવસે તેનીની માંગણી વધતી ગઈ જેના કારણે તેના પાર્ટનરને તેના ઉપર શંકા થવા લાગી. રેબેકાના પાર્ટનરને લાગ્યું કે તે બીજા કોઈ સાથે પણ જોડાયેલી છે અને તેને છુપાવવા માટે તે વારેવારે આમ કરી રહી છે. જેના કારણે તેના પાર્ટનરે રેબેકા સાથેનો સંબંધ તોડી નાખ્યો હતો.
ઘરેથી નીકળવાનું પણ બંધ કરી દીધું: રેબેકાએ જણાવ્યું હતું કે “મારો મારા ઉપર જ કંટ્રોલ રહ્યો નહોતો, મારું આખું શરીર જાણે તડપી ઉઠતું હતું. મને મારા ઉપર જ શરમ આવવા લાગી હતી. હું લોકોથી દૂર રહેવા માંગતી હતી. માટે મેં ઘરેથી નીકળવાનું જ બંધ કરી દીધું.” રેબેકા અત્યારે ફ્રાન્સમાં રહે છે અને તેને સારવારની મદદથી પોતાની જાત ઉપર કાબુ મેળવી લીધો છે. તેને આ લતથી પણ છુટકારો મેળવી લીધો છે. પોતાના જીવનમાં બદલાવ કરીને તે અત્યારે ખુશ તો છે પરંતુ તેની આ લતના કારણે તેને જીવનમાં ઘણુંબધું ગુમાવી દીધું છે.
Comments
Post a Comment