સુપરમાર્કેટની આ 10 તસ્વીરો જોઈને મોજમાં આવી જશો…
વોલમાર્ટ તો બધાને જ ખબર હશે કે અમેરિકાનો સૌથી મોટો રિટેલ સ્ટોર છે. રોજ લાખો લોકો ખરીદી કરવા માટે વોલમાર્ટના સ્ટોર્સમાં જતા હશે, પણ ક્યારેય જો તમે નોંધ્યુ હોય તો તમને ખબર પડશે કે અહીં ખરીદી કરવા માટે આવતા લોકો ખૂબ જ વિચિત્ર હોય છે. જો આ લોકોને એલિયન કહીશું તો એમાં કશું જ ખોટું નહિ ગણાય. આ લોકો અહીં આવીને કશું પણ કરતા હોય છે. અને સૌથી વિચિત્ર વાત તો એ છે કે વ્યવસ્થિત કપડા પહેર્યા સિવાય લોકો બધું જ પહેરીને અહીં આવતા હોય છે. જુઓ તસ્વીરો –
આ ભાઈ લેયસ જોઈને લાગે છે બેહોશ થઇ ગયા! કોઈ આમને ઉઠાડો!
જો આટલી સુંદર સ્ત્રી જોવા મળી જાય તો તો વોલમાર્ટમાં ભીડ જામી જાય
વાહ, શું આદર્શ મમ્મી છે.
શૂઝની નવી ફેશન, આ બહેન પાસેથી આઈડિયા લો
બિચારો આમનો કાચબો, ક્યારે પહોંચી વળતો હશે!
છોકરાને ઊંઘ આવતી હતી એટલે કાઉન્ટર પર ઊંઘાડી દીધો
પાછળ જન્મમાં કરણ જોહર કે રણવીર સિંહની બહેન રહી હશે!
આને તો શું કહેવું એ જ નથી સમજાતું.
માપનું પેન્ટ ન’તું મળ્યું?
આવી મસ્તી તો આપણે ત્યાં નાના બાળકો પણ નહિ કરતા હોય!
ઊંઘમાંથી ઉઠીને તરત જ આવી ગઈ છે કે શું?
ફેશનના નામે શું શું ચાલે છે અહીં
આ છે મની મેન, લૂંટી લો પૈસા જલ્દી
તું પેન્ટ નહિ પહેરે તો પણ ચાલશે.
શોપિંગ કરવા માટે આવેલી આ બહેનો કરી શું રહી છે?
લાગે છે કે પત્નીએ ઓર્ડર આપ્યો હતો કે જલ્દી જાઓ અને કેળા લઇ આવો, એટલે જ પેન્ટ ઘરે ભૂલી ગયા
અરે ભાઈ વોલમાર્ટમાં કશે વોશરૂમ પણ હશે ત્યાં જ જવું જોઈએ ને! આમ પેન્ટમાં થોડી કરી લેવાય!
જો જો હો, અકસ્માત થાય તો કહેતા નહિ કે તમે રુલ ફોલો કર્યા હતા, આ બે સવારીનું વાહન નથી.
બકરીને ફેરવવા માટે સારી જગ્યા છે.
પણ એ માટે તો તમારે ટોઇલેટમાં જવું પડે, ગમે ત્યાં ન ચાલે
ઘરે કોઈએ ઊંઘવા નહિ દીધી હોય, મમ્મીએ વહેલી ઉઠાડી દીધી હશે.
લો બોલો, આ ભાઈ અહીં માછલી પકડવા માટે બેઠા છે!
વોલમાર્ટમાં સ્વિમિંગ પૂલ પણ હોય છે? મને ખબર નથી.
ખરેખર, કેટલાક લોકોને જોઈને તો એમ જ લાગે કે ક્યાંથી આવી ગયા છે?
આ ભાઈ આમ ઘૂંટણિયે પડીને કોને પ્રપોઝ કરવા માટે પ્રેક્ટિસ કરી રહ્યા છે?
લાગે છે આ સ્ત્રીએ બોડી પેન્ટ કરાવ્યું છે. કઈ જ સમજાતું નથી
આને ખરેખર કઈંક જોઈ લીધું લાગે છે.
આ બન્નીનો કોશ્ચ્યુમ વોલમાર્ટમાં મળે કે પછી કોઈ આ કોશ્ચ્યુમ પહેરીને શોપિંગ કરવા આવ્યું છે?
ભાઈ તમે અહીં શોપિંગ કરવા આવ્યા છો કે કઈં બીજું?
લાગે છે કે છોકરાને કઈંક જોઈતું હતું એ માટે જીદ કરે છે, પણ પેલા ભાઈને શું જોઈતું હતું?
અરે બહેન, તમે ખોટી જગ્યા પર આવી ગયા, ફેશન શો બાજુમાં ચાલી રહ્યો છે, અહીં નહિ!
આ ત્રણેય યુવતીઓને લાગે છે બાળપણ યાદ આવી ગયું, અથવા તો તેઓ હજુ માનસિક રીતે નાની જ છે.
Comments
Post a Comment