છોકરાઓ ખાસ આજે જ જાણી લો નહીં તો…
આજકાલ સમાજની અંદર પતિ પત્નીના સંબંધોમાં કોઈ ત્રીજી વ્યક્તિનો પ્રવેશ થતો જોવા મળે છે. જેની પાછળ આમતો ઘણા બધા કારણો છે, પરંતુ આજે અમે તમને એવા બે મહત્વના કારણો જણાવીશું જેના કારણે મોટાભાગની પત્નીઓ બેવફા બનતી હોય છે અને પોતાના જ પતિને દગો પણ આપતી હોય છે.
દરેક યુવતી પોતાના લગ્ન બાદ પોતાના પતિ પાસેથી ઘણી બધી આશાઓ રાખે છે, જે તેને પોતાના પિયરમાં નથી કર્યું તે પોતાના સાસરે કરવા ઈચ્છે છે. તે પોતાના જીવનની દરેક બાબતમાં પોતાના પતિનો સાથ ઈચ્છે છે અને જો આવા સમયે પતિ પણ પત્નીનો સાથ ના આપે ત્યારે પત્ની કોઈ ત્રીજી વ્યક્તિ તરફ ઢળતી હોય છે.
પત્નીનું કોઈ ત્રીજી વ્યક્તિ પાછળ ઢળાવના મુખ્યત્વે બે કારણો જવાબદાર છે, જે દરેક પુરુષે ધ્યાન રાખવા જોઈએ. આ બે કારણો જો તમે નહિ સમજો તો તમારા જીવનમાં પણ આવી મુશ્કેલીઓ આવી શકે છે.
1. પતિ દ્વારા સન્માન ના મળવું: દરેક સ્ત્રીની ઈચ્છા હોય છે કે તેનો પતિ તેનું સન્માન કરે. તેને સમજે, તેની દરેક વાતને સાંભળે અને તેને સાથ આપે. પરંતુ ઘણા પુરુષો પોતાના ઇગોના કારણે સ્ત્રીનું સન્માન નથી કરતા. દરેક વાતે સ્ત્રીને ઉતારી પાડતા હોય છે. ત્યારે સ્ત્રીના મનમાં પણ તેના પતિ વિરુદ્ધ ધીમે ધીમે નફરત થવા લાગે છે અને આ દરમિયાન કોઈ ત્રીજી વ્યક્તિ જો એ સ્ત્રીને સમજવા લાગે તો તે સ્ત્રી એ ત્રીજી વ્યક્તિને સમર્પિત થઇ જતી હોય છે.
2. સંતોષ ના મળવો: સ્ત્રી પુરુષ કરતા વધારે કામુક હોય છે એવું ઘણા સંશોધનમાં સામે આવ્યું છે. દરેક સ્ત્રી પોતાના પતિ પાસેથી પૂરતો સંતોષ ઇચ્છતી હોય છે. પરંતુ ઘણીવાર પુરુષ પોતાની પત્નીને તેની ઈચ્છા પ્રમાણેનું સુખ આપી શકતો નથી. જેના કારણે પણ સ્ત્રીઓ માત્ર સુખ મેળવવા માટે કોઈ ત્રીજા વ્યક્તિ પાસે જતી હોય છે.
Comments
Post a Comment