મોહમ્મદ શમીની પત્નીએ શેર કર્યા બોલ્ડ ફોટોસ, જોઈને ક્રિકેટના ચાહકો અનુષ્કાને પણ ભૂલી ગયા- જુઓ તસ્વીરો
ક્રિકેટર મોહમ્મદ શમીની એક્સ વાઈફ હસીન જહાં આજકાલ ઘણી ચર્ચામાં છે. ભારતીય ક્રિકેટર મોહમમદ શમી અને તેની પત્ની હસીન જહાંના સંબંધ સારા નથી. આજકાલ બંને અલગ રહે છે. હસીને જહાંએ શમી પર ઘણા આરોપ લગાવ્યા હતા. આ બધા વચ્ચે હસીન જહાં છેલ્લા ઘણા દિવસોથી ચર્ચાનો વિષય બન્યો છે. છેલ્લા ઘણા દિવસોથી ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો હતો જેના કારણે તે ટ્રોલ થવાનો વારો આવ્યો હતો. આ બાદ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસ્વીર શેર કરી બબાલ મચાવી દીધી છે. હસીન જહાંએ ઘણી તસ્વીર શેર કરી હતી જેમાં વેસ્ટર્ન આઉટફિટમાં કંઈક એક્સ્પોઝિગ પોઝ દેતી નજરે ચડે છે. આ તસ્વીર બાદ કમેન્ટ કરવામાં આવી હતી. છેલ્લા ઘણા દિવસોથી રમઝાનના નામ પર ઘણા લોકોએ હસીન જહાંએ ઘેરવાની કોશિશ કરી હતી. પરંતુ હસીન જહાંએ તે લોકોને ડાન્સ વિડીયો અને તસ્વીર શેર કરી ચઢાવવાનું હસરૂ કરી દીધું હતું. ઇન્સ્ટાગ્રામ પર એક સાથે ઘણી તસ્વીર શેર કરી છે જેમાં તે બહુ જ ખુબસુરત લાગી રહી છે. આ તસ્વીરમાં હસીન જહાંએ એકદમ બિન્દાસ નજરે આવી રહી છે.હસીન જહાંએ તસ્વીર શેર કરતા કેપ્સનમાં લખ્યું હતું કે, હકીકતમાં ગૈરતમંદોનો દેખાયો છે. આ દુનિયા ખરાબ માણસોથી ભરેલી છે. હું પ...