Skip to main content

Posts

દરરોજ 7-7 કલાક સુખ માણતી પણ સંતોષ નહોતો મળતો આ સ્ત્રીને, એવી ખરાબ લતને કારણે જીવન થયું બરબાદ

  આ સ્ત્રીને સંતોષ જ નહોતો મળતો પછી એક દિવસ ખરાબ લતને લીધે એવું થયું કે… ઘણા લોકોને અજીબોગરીબ આદતો લાગી ગઈ હોય છે અને આ આદત એટલે કે લત એવી વસ્તુ છે જે છોડવું બહુ જ મુશ્કેલ છે. આપણને પણ કોઈને કોઈ લત તો અવશ્ય લાગી જ હશે. યોગ્ય સમયે ચાની જરૂર પડવી એ પણ એક લત જ છે. પરંતુ આજે અમે તમને એક મહિલાની એવી લતની વાત કરવાના છીએ જે સાંભળીને તમે પણ હેરાન રહી જશો, અને આ વાતની કબૂલાત ખુદ મહિલાએ જ કરી છે કે તેને દિવસમાં 5 થી 6 વખત આનંદ njoy બાદ પણ પૂરતો સતોષ મળતો નહોતો અને દિવસેને દિવસે તેની ઈચ્છાઓ વધતી ગઈ તેના કારણે જ તેનું જીવન પણ બરબાદ થઇ ગયું. એક ન્યુઝ ચેનલને આપેલા ટીવી ઇન્ટરવ્યૂમાં આ મહિલાએ પોતાનું દુઃખ દુનિયા સમક્ષ રજુ કર્યું હતું. મહિલાએ જણાવ્યું હતું કે કેવી રીતે વધારે પડતાસંબંધના કારણે તેનું જીવન બરબાદ થઇ ગયું, તે પોતાના જ કંટ્રોલની બહાર નીકળતી ગઈ અને તેનું ખરાબ પરિણામ પણ ભોગવવું પડ્યું. ઇંગ્લેન્ડની આ મહિલા રેબેકા છે તેને ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે: “એક સમય એવો હતો કે તેને દિવસમાં પાંચ વખત સંબંધ  પર પણ પૂરો સંતોષ નહોતો મળતો, સવારે ઉઠતા જ મારા મનમાં પહેલા સંબંધનો જ વિચ...

વિરાટ કોહલી કરતા પણ મોંઘુ છે યુવરાજ સિંહનું ઘર, જુઓ ઘરની શાનદાર તસવીરો

  ભારતીય ટીમના ભૂતપૂર્વ ખેલાડી યુવરાજ સિંહ સુપરસ્ટાર ખેલાડી રહી ચુક્યા છે. યુવરાજે કેન્સર સામે પણ જીત મેળવી છે. તે જેટલો તેની રમતને લઈને જાણવામાં આવે છે તેટલો જ તે તેની લાઇફસ્ટાઇલ માટે પણ ફેમસ છે.   બોલીવુડની અભિનેત્રી હેજલ કીચ સાથે યુવરાજ સિંહે વર્ષ 2016માં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંને પોતાનું જીવન ખુબ જ ખુશીથી જીવી રહ્યા છે. હેજલે પોતાના કેરિયરની શરૂઆત એક મોડલ તરીકે કરી હતી, તેને બ્રિટિશની પણ ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં કામ કર્યું છે. ત્યારબાદ હેજલ બોલીવુડની બિલ્લા અને બોડીગાર્ડ જેવી ફિલ્મોમાં પણ જોવા મળી હતી. યુવરાજ સિંહ સાથે લગ્ન થયા બાદ બંને અત્યારે મુંબઈમાં એક આલીશાન ઘરની અંદર રહે છે. યુવરાજ સિંહે મુંબઈમાં આ શાનદાર ઘર મુંબઈના વર્લીમાં આવેલ ઓમકાર 1973 ટાવર્સમાં ઘર ખરીદ્યું છે. યુવરાજનું આ ઘર સી વિંગમાં 29માં માળ પર છે. યુવરાજ અને હેજલ જે ઘરમાં રહે છે એજ બિલ્ડિંગમાં ક્રિકેટર વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્મા સાથે પણ રહે છે. આ બિલ્ડીંગ શહેરના પૉશ વિસ્તારમાં આવેલી છે. યુવરાજ સિંહે પોતાના ઘરની દીવાલો ઉપર તેના બેટિંગ કરતા ફોટોગ્રાફ લગાવ્યા છે. હવે ભારતીય ક્રિક...

તારક મહેતાના જૂના ટપુડાને આજે આવી હાલતમાં જોઈને ચોંકી ઉઠી દિશા વાંકાણી, ભવ્ય ગાંધીએ કર્યો ખુલાસો

  ટીવીના સૌથી ખ્યાતનામ ધારાવાહિક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જેમ ઘર ઘરની પસંદ છે તેમ આ શોના પાત્રો પણ દર્શકોને ખુબ જ પસંદ આવે છે. આ શોની અંદરથી ઘણા પાત્રો આજે રિપ્લેસ થઇ ગયા છે, પરંતુ જે જે પાત્રો આ ધારાવાહિકમાં જોવા મળ્યા છે તેને દર્શકો આજે પણ પસંદ કરે છે. એવું જ એક પાત્ર છે જેઠાલાલ અને ડાયબેનના દીકરા ટપુડાનું. જેને એક સમયે અભિનેતા ભવ્ય ગાંધી ભજવી રહ્યો હતો. ભવ્ય ગાંધીએ જણાવ્યું હતું કે તે આ શોના કેટલાક લોકો સાથે આજે પણ જોડાયેલો છે, સાથે જ તેને એમ પણ જણાવ્યું હતું કે આ શોની અંદર તેની માતાનું પાત્ર નિભાવનાર અભિનેત્રી દિશા વાંકાણીના સંપર્કમાં પણ તે છે અને તેમની સાથે તે વીડિયો કોલના માધ્યમથી વાતો પણ કરે છે. એક ટીવી ઇન્ટરવ્યૂની અંદર દિશા વાંકાણી સાથે સંપર્કને લઈને પૂછવામાં આવેલા સવાલની અંદર ભવ્ય ગાંધીએ જણાવ્યું હતું કે, “હા અમે બિલકુલ ક્યારેક ક્યારેક વીડિયો કોલ કરીએ છીએ. અને જયારે પણ તે મને જુએ છે ત્યારે કહે છે. Aahhh, whatt, beard?. હું કહું છું હવે મને દાઢી આવી ગઈ છે, તેમને મને પહેલા દાઢીમાં નહોતો જોયો. તો તે શોક્ડ રહી ગઈ હતી.” ભવ્ય ગાંધી ટપુ સેના સાથે પણ ટચમાં છે. તેને કહ્યું હતું કે...

આ લોકોની કલાકારી જોઈ તમે હસી હસી ખડી પડશો…આ 10 ફોટા તમે નથી જોયા તો સમજો તમે કાઈ નથી જોયું

  સુપરમાર્કેટની આ 10 તસ્વીરો જોઈને મોજમાં આવી જશો… વોલમાર્ટ તો બધાને જ ખબર હશે કે અમેરિકાનો સૌથી મોટો રિટેલ સ્ટોર છે. રોજ લાખો લોકો ખરીદી કરવા માટે વોલમાર્ટના સ્ટોર્સમાં જતા હશે, પણ ક્યારેય જો તમે નોંધ્યુ હોય તો તમને ખબર પડશે કે અહીં ખરીદી કરવા માટે આવતા લોકો ખૂબ જ વિચિત્ર હોય છે. જો આ લોકોને એલિયન કહીશું તો એમાં કશું જ ખોટું નહિ ગણાય. આ લોકો અહીં આવીને કશું પણ કરતા હોય છે. અને સૌથી વિચિત્ર વાત તો એ છે કે વ્યવસ્થિત કપડા પહેર્યા સિવાય લોકો બધું જ પહેરીને અહીં આવતા હોય છે. જુઓ તસ્વીરો – આ ભાઈ લેયસ જોઈને લાગે છે બેહોશ થઇ ગયા! કોઈ આમને ઉઠાડો! જો આટલી સુંદર સ્ત્રી જોવા મળી જાય તો તો વોલમાર્ટમાં ભીડ જામી જાય વાહ, શું આદર્શ મમ્મી છે. શૂઝની નવી ફેશન, આ બહેન પાસેથી આઈડિયા લો બિચારો આમનો કાચબો, ક્યારે પહોંચી વળતો હશે! છોકરાને ઊંઘ આવતી હતી એટલે કાઉન્ટર પર ઊંઘાડી દીધો પાછળ જન્મમાં કરણ જોહર કે રણવીર સિંહની બહેન રહી હશે! આને તો શું કહેવું એ જ નથી સમજાતું. માપનું પેન્ટ ન’તું મળ્યું? આવી મસ્તી તો આપણે ત્યાં નાના બાળકો પણ નહિ કરતા હોય! ઊંઘમાંથી ઉઠીને તરત જ આવી ગઈ છે કે શું? ફેશનના નામે શું શું ચાલે...

લગ્ન પછી આ 6 અભિનેતાઓના અફેયરની ખબર આવી સામે, પત્નીએ આપ્યો દરેક કદમમાં સાથ

  બોલિવૂડ કલાકારો કાયમ પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચમાં છવાયેલા રહે છે. દરેક લોકો પોતાના ફેવરેટ કલાકારોની દરેક માહિતી ભેગી કરવા માંગે છે, પછી ભલેને તેમની ફિલ્મો વિશે હોય કે તેમને અફેયર વિશેની માહિતી હોય. દરેક પર તેમના ચાહકોની નજર હોય છે તેથી તેમને અફેયર કોઈથી છુપાતા નથી અને બહાર આવી જાય છે. કલાકારો લગ્ન પછી  અફેયરને લઈને ચર્ચામાં છવાયેલા છે. અફેયર હોવા છતાં પણ પત્નીઓએ તેમનો સાથ ન હતો છોડ્યો. તો ચાલો જાણીએ આ સૂચીમાં ક્યાં ક્યાં કલાકારો સામેલ છે. રાજ કપૂર- નરગીસ: બોલિવૂડમાં જ્યારે પણ પ્રેમની વાત થયા ત્યારે રાજ કપૂર અને નરગીસનું નામ જરૂર લેવામાં આવે છે. તેમની લવ સ્ટોરી એ વખતે દરેકની જુબાન પર હતી. નરગીસ અને રાજ એકબીજાને વર્ષ 1946માં મળ્યા હતા. નરગીસને પહેલીવાર મળ્યા પછી રાજ તેના દીવાના થઇ ગયા હતા. પરંતુ તેમની લવ સ્ટોરી આગળ વધી ન શકી કેમ કે રાજના પહેલેથી જ લગ્ન  થઇ ગયા હતા. તેના લગ્ન કૃષ્ણા મલ્હોત્રા સાથે થયા હતા. આ અફેયરની ખબર સાંભળ્યા પછી પણ તેની પત્નીએ તેનો કયારેય સાથ ન છોડ્યો અને પરિવારને પણ સારી રીતે સાંભળતી હતી. શાહરુખ ખાન- પ્રિયંકા ચોપડા: શાહરુખ અને ગૌરીની લવ મેરે...